જોઇસેઃ
સેવૈયા, જીણી સમરેલિ ડુંગળી, ટ્મેટા, ગાજર, વટાણા, કેપ્સીકમ,
લીલા મરચાં, બટેટા, કોથમરિ, રાઇ, તેલ, ઘી, હલદર, લિમ્બુ, મીઠું.
- સૌ પ્રથમ એક લોયા મા થોડું ઘી ગરમ કરી તેમા સેવૈયા ને સેકી લો.
- ત્યારબાદ થોડો રંગ બદલયા બાદ તેમા પાની,એક ચમચી તેલ, અને મીઠું નાખી ને તેને ઉકળવા દો.
- ઉકળી જાય પછી તેને ગાળી લો. અના ઉપર ઠંડુ પાની રેડી દો.
- લોયા મા થોડુ તેલ ગરમ કરી તેમારાઇ નાખી સમારેલી ડુંગલી, ગાજર, વટાણા, કેપ્સીકમ, લીલા મરચાં, બટેટા, નાખી ને ચડ્વા દો.
- તે ચડી જાય પછી તેમા ટ્મેટા ને સેવૈયા નાખીને લીમ્બું ભેળ્વી ને ગરમા ગરમ પિરસો.
