Welcome to
આપણી વાત - નવી નજરે,
મિત્રો,
આ બ્લોગ એ મારો એક પ્રયત્ન છે કે હુ કૈક અલગ રીતે આ ગુજરાતી બ્લોગ જગત માં નવા વિચારો રજુ કરી શકું તે માટે નો. ખાસ કરી ને હું જે વાંચન, લેખ,કવિતા, પોસ્ટ સારી લાગશે અલગ-અલગ છાપાં, પુર્તિઓ માથી તે મુકીશ. આશા રાખું છું કે તે તમને પણ ઉપયોગી થશે.
No comments:
Post a Comment